Gujarat1 year ago
સ્પેશિયલ ઓલિમ્પિક્સ ગુજરાત દ્વારા શ્વેતનગરી આણંદની એસવીઆઈટી કોલેજ ખાતે વર્લ્ડ વિન્ટર ગેમ્સ ફ્લોર બૉલનું સિલેક્શન યોજાયું.
હાલમાં જ સ્પેશિયલ ઓલિમ્પિકસ વર્લ્ડ સમર ગેમ નું આયોજન બર્લીન, જર્મની ખાતે કરવામાં આવ્યું હતંર. જેમાં ભારતને ૨૦૨ અને ગુજરાતને ૧૪ મેડલ મળ્યા હતા. ગુજરાતના સ્પેશિયલ...