National
Tamil Nadu: કારિયાપટ્ટી વિસ્તારમાં પથ્થરની ખાણમાં થયો વિસ્ફોટ, 3 લોકોના થયા મોત

Tamil Nadu: વિરુધુનગર જિલ્લાના કરિયાપટ્ટી વિસ્તાર પાસે આજે સવારે એક પથ્થરની ખાણમાં વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન અકસ્માતમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે. ઘટના સ્થળે હજુ પણ બચાવ કાર્ય ચાલુ છે. વિરુધુનગર ફાયર એન્ડ રેસ્ક્યુ વિભાગે આ અકસ્માતની માહિતી આપી છે.
Tamil Nadu | At least three people died in an explosion that occurred in a stone quarry near the Kariapatti area of Virudhunagar district, this morning. Rescue operation is underway: Virudhunagar Fire and Rescue Department,
— ANI (@ANI) May 1, 2024