Connect with us

Chhota Udepur

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આગમન થતાં ઉમંગભેર સ્વાગત કરાયું

Published

on

The arrival of the Evolved Bharat Sankalp Yatra received a rousing welcome

પ્રતિનિધી, કાજર બારીયા

(અવધ એક્સપ્રેસ)

Advertisement

પીએમ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અન્વયે, છોટાઉદેપુર જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહયા છે.

The arrival of the Evolved Bharat Sankalp Yatra received a rousing welcome

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા મોટીવાંટ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારીને રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

Advertisement

આ કાર્યક્રમમા મોટી સંખ્યા મા ઉચ્ચ હોદ્દેદારો અને ગામજનો હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો. તેમજ વિવિધ વિભાગના સ્ટોર પણ રાખવામાં આવેલ હતા.

Advertisement
error: Content is protected !!