Connect with us

Panchmahal

અશૂભ મુહૂર્તોને અવગણી ઘોઘંબામાં રક્ષાબંધનનું શુભ પર્વ ઉજવાયું

Published

on

The auspicious festival of Raksha Bandhan was celebrated in Ghoghamba ignoring the inauspicious muhurtas

(ગોકુળ પંચાલ દ્વારા)

ઘોઘંબા તાલુકાના પરોલી તથા તાલુકા પંથકમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભાઈ અને બહેનના પવિત્ર પર્વને લોકોએ ઉત્સાહથી ઉજવી બહેને ભાઈને કુમકુમ તિલક કરી મીઠાઈ ખવડાવી ભાઈના હાથે રક્ષા કવચ બાંધ્યું હતું.

Advertisement

The auspicious festival of Raksha Bandhan was celebrated in Ghoghamba ignoring the inauspicious muhurtas

રક્ષાબંધન અગાઉ સોશિયલ મીડિયા માધ્યમથી રક્ષાબંધનના દિવસે અશુભ મુરત હોવાની વાતો ફેલાઈ હતી ત્યારે મોટાભાગના લોકોએ અશુભ મુરતને અવગણી ભાઈના હાથે રાખડી બાંધી હતી. પર્વ જ્યારે શુભ હોય અને કાર્ય પણ શુભ હોય ત્યારે ચોઘડિયા જોવાતા નથી તેમ કહી બહેનોએ ભાઈના હાથે રાખડી બધી આજના પવિત્ર તહેવારને હર્ષોઉલ્લાશ સાથે ઉજવ્યો હતો

Advertisement
error: Content is protected !!