Dahod
છોકરી ભગાવા મુદ્દે મચયુ ધીગાણુ છોકરાના ઘર ને આગ ચાંપી

દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકાનાં ટાડાગોળા ગામે છોકરી ના પરિવાર દવારા ધીગાણુ મચાવી છોકરા ના ધર ને ચાપી આગ
મકાનમાં કરી તોડફોડ
મકાન સળગતા અંદર રાખેલ બે બળદ, ત્રણ ગાય સહીત એક વાછરડુ આગ મા બળી જતા મોત થઈ
ચાકલીયા પોલીસ ને જાણ થતા ડીવાયએસપી સહીત નો સ્ટાફ ધટના સ્થળે દોડી ગયો
ફાયર વિભાગ ને જાણ થતા ધટના સ્થળે પોહચી આગ ઓલાવી