Vadodara
મારી બહેન ને કેમ પજવે છે કહી સાળાએ બનેવી ની કરી હત્યા

વડોદરા જિલ્લાના સાવલી તાલુકા ના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સાદરા ગામ ની નવીનગરી વિસ્તાર ની ઘટના ટેલિફોનિક વાર્તાલાપ માં પંચમહાલ જિલ્લા માં રહેતા આરોપી સાળા સાથે ઝઘડો થતાં બનેવી પર કર્યો હુમલો
સાવલી ના સાદરા ગામ ના 32 વર્ષીય દીપકભાઈ રમેશભાઈ પરમાર પર કર્યો હુમલો સાવલી પોલીસ ને ઘટના ની જાણ થતાં ઘટનાસ્થળે દોડીજઈ મૃતક ના કાકા શિવાભાઈ ચંદુ ભાઈ ની ફરિયાદ લઈ કરી કાર્યવાહી
મૃતક દિપક પરમારે પત્ની પિયર ગયેલી હોય ફોન કરી ઘરે આવવા નું જણાવતાં સાળા સાથે થઈ હતી ગાળા ગાળી મૃતક તેના કાકા ને ઘરે હતો ત્યારે સાળાઓ એ મારી બેન ને કેમ પજવે છે નું કહી કર્યો જીવલેણ હુમલો સાવલી પોલીસ એ હત્યા કરાયેલી લાશ નો કબજો મેળવી જરોદ ના સરકારી દવાખાને પી એમ કરાવવા ની કાર્યવાહી કરી સાવલી પોલીસ એ ગણતરીના કલાકો માં પંચમહાલ જિલ્લા કાલોલ તાલુકાના ખેડા ગામ ના હિતેશ ઉર્ફે જીગો સામંતશિહ પરમાર સહિત દેવપુરા ના અજીતકુમાર દીલીપશિહ પરમાર બંને આરોપીઓ ને ઝડપી જેલ ભેગા કર્યા