Gujarat
કિરોરી સિંહ બૈસલાજી ની પ્રથમ પુણ્યતિથિ એ પદયાત્રાનું આયોજન

(સુનિલ ગાંજાવાલા દ્વારા સુરત)
- સ્વર્ગસ્થ કિરોરી સિંહ બૈસલાજી ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રી દેવનારાયણ મંદિર અમરોલી તાપી પાલા ખાતે થી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
સ્વર્ગસ્થ કિરોરી સિંહ બૈસલાજી ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રી દેવનારાયણ મંદિર અમરોલી તાપી પાલા ખાતેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા વહેલી સવારે અમરોલી શ્રીદેવ નારાયણ મંદિરેથી નીકળી સરદાર વલ્લભભાઈ પટેલજી ની પ્રતિમા પાસે જઈ પુષ્પ અર્પણ કર્યા બાદ મીની બજાર, હીરા બજાર, સીમાદા કેનાલ રોડ થઈ શ્રી દેવનારાયણ મંદિર ઊંભેલ કડોદરા પહોંચશે અને આ પદયાત્રાના કાર્યક્રમમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો