Panchmahal
ધી ઘોઘંબા તાલુકા પ્રા.શિક્ષક સહકારી ધીરાણ મંડળીએ મૃત્યુ ફાળા-સહાયનો ચૅક અર્પણ કર્યો
ધી ઘોઘંબા તાલુકા પ્રા.શિક્ષક સહકારી ધીરાણ મંડળીના સ્વ.સભાસદ સૂરતાનસિંહ ચંદુભાઈ પટેલિયા ચાઠી પ્રા.શાળાના કાયદેસરના વારસદાર સુમિત્રાબેન પટેલિયાને મંડળીનાં નિયમોનુસાર રૂ.3,05,000/- (અંકે રૂ.ત્રણ લાખ પાંચ હજાર) નો મૃત્યુ ફાળા-સહાયનો ચૅક આજે વતનના ગામ બોર તા.ઘોઘંબા ખાતે રૂબરૂમાં ચેરમેન – મંત્રી – કાંટુ પગાર કેન્દ્ર શાળા આચાર્ય, સમિતિ સભ્ય, શિક્ષક ગણ ના હસ્તે આપવામાં આવેલ છે.