Gujarat
શક્તિ ની અવગણના કરનારા સામર્થ્યશાળી ઓ ધૂળમાં રોડાય છે: પ્રફુલ ભાઈ શુક્લ
મુકેશ દુબે દ્વારા
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા ખાતે ચાલી રહેલ ભાગવત કથામાં //શક્તિ ની અવગણના કરનારા સામાર્થ્યશાળીઓ ધૂળ મા રોળાયા છે //પ્રફુલભાઇ શુક્લ
” મા આધ્યા શક્તિ ની અવગણના કરનારા મોટા સામાર્થ્ય શાળી ઓં ધૂળમાં રોળાયા છે સંસારમાં શક્તિ જ સર્વસ્વ છે ” ઉપરોક્ત શબ્દો આજે ખેરગામ મા ચાલી રહેલી દેવિભાગવત કથામાં કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ ઉચ્ચાર્યા હતા મનીષબેન અને કોશિક ભાઈ રાજેન્દ્ર પટેલ બીલીમોરા,ગૌરવભાઈ પટેલ, બિનવાડા દ્વારા સાતમા દિવસ નૉ કાલરાત્રી નવચંડી યજ્ઞ સંપન્ન થયો હતો.
%રત્ન કનિકા %
1 જેની યુવાની વાસના મા વીતે, એનું ઘડપણ રડવામાં વિતે છે.
2, વિશ્વ મા ભારત ની ભૂમિ શ્રેષ્ઠ છે, જયા હરી ના અવતારો થાય છે.
3, જે ધર્મ નું રક્ષણ કરે છે, ધર્મ એનું રક્ષણ કરે છે.
4, ત્યાગી ને ભોગવવું એ ભારત ની સંસ્કૃતિ નું મૂળ સૂત્ર છે.
5, હરી નૉ છો, હરિનો થા, અને હરી ને જ ગા.
6, નિર્માલ્યઅને નીસ્તેજ જીવ ને બીજા ના આશ્રય ની જરૂર પડે છે, તેજપુંજ ને કોઈના સહારા ની જરૂર પડતી નથી.