Panchmahal
ઘોઘંબા માં આંતરાષ્ટ્રીય મિલેટ ર્વષ ૨૦૨૩ ની ઉજવણી નમિતિ સેજા કક્ષાએ વાનગી સ્પંધા યોજાઈ
ઘોઘંબા તાલુકા ICDS વિભાગ દ્વારા આંતરાષ્ટ્રીય મિલેટર્વષ ૨૦૨૩ ની ઉજવણી નમિતિ સેજા કક્ષાએ વાનગી સ્પંધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રણજીતનગર, ફરોડ, પાધોરા, ઝીઝરી, ઘોઘંબા, ભાણપુરા, અને કાનપુર સેજા ના આંગણવાડી ર્કાયકરો દ્વારા મલિટસ માંથી વવિધિ પ્રકાર ની પોષ્ટક વાનગીયો બનાવામાં આવી હતી અને વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી.
જે અંર્તગત વવિધિ પ્રકારની વાનગીઓમાં બાવટો, જુવાર, બાજરી, બંટી, કોદરા અને THR (માતૃશક્ત, બાલશક્ત અને પૂણાશક્ત) નો ઉપયોગ કરીને પોષ્ટકિ વાનગીયો નું નર્દિશન યોજવામાં આવ્યું. પોષણ, સ્વચ્છતા અને થકિ રીતે પરવડે તેઓથી પહેલો, બીજો અને ત્રીજો નંબર આપવામાં આવ્યો અને આંગણવાડી ના લાર્ભાથીઓ (સર્ગભા- ધાત્રી માતાઓ અને કશિોરીઓ) ને પણ બરછટ ધાન્ય (મલિટ) નો ઉપયોગ કરવાની સમજણ આપવામાં આવી હતી. ઘોઘંબા તાલુકો સુપોષતિ રહે અને કુપોષણ મુક્ત રહે તે અંગે સલાહ અને માંગર્દશન આપવામાં આવ્યું હતું. જેમાં બ્લોક ન્યુટ્રીસન મેનેજર (બી એન એમ) સ્ટાફ શ્રેયા જોષી, સેજા ના મુખ્યસેવકિા, પા પા પગલી સ્ટાફ તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા.