Connect with us

Gujarat

ભાભર પાસે હિટ એન્ડ રન ની ધટના યુવતી સહિત બે મોત

Published

on

ઈકો કાર ચાલકે બાઈક ને ટક્કર મારતાં બાઈક ઈકો કાર માં ફસાઈ…

બાઈક ને પાંચ કી.મી સુધી ધસેડાઈ ને ભાભર હાઈવે પર લોકો એ ઈકો ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડયો…

Advertisement

બાઈક સવાર સહિત એક મહિલા નું  મોત કુલ 2 વ્યક્તિ ઓ મોત…

એક ને ગંભીર ઈજાગ્રસ્ત થતાં 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા…

Advertisement

બાઈક ચાલક થરાદ ના વજેગઢ ગામ ના રબારી પરીવાર ના ત્રણ ભાઈ બહેન હોવાનું જાણવા મળ્યું છે…

થરાદ વજેગઢ થી ભાભર કોલેજમાં ફોર્મ ભરવા આવતા નડ્યો અકસ્માત…

Advertisement

મૃતક અલકાબેન કેવાભાઈ રબારી ઉ.વ.20

મુકેશ ભાઈ કેવા ભાઈ નું મોત થયેલ જાણવા મળ્યું છે…

Advertisement

 

(રિપોર્ટર સિદ્ધરાજ ઠાકોર અસાણા‌)

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!