Gujarat

વિદ્યા વિનય થી શોભે કીચડ થી નહિ લામડાંપુરા પ્રાથમિક શાળાના મજબૂર વિદ્યાર્થીઓ

Published

on

સાવલી તાલુકાના લામડાંપુરા  પ્રાથમિક શાળા  તેમજ માધ્યમિક શાળા એ બાજુ ના પાલડી ગામ થી એકમાત્ર રસ્તે  અસંખ્ય વિદ્યાર્થીઓ  રોજેરોજ અભ્યાસ અર્થે જતાં હોય  રોડ રસ્તા ના અભાવે  ચોમાસામાં  કાદવ કીચડ વાળા રસ્તે પસાર થઈ હાલાકી વેઠી રહ્યાં છે

સતત વિકાસ ની વાતો વચ્ચે આઝાદી ના વર્ષો બાદ પણ વડોદરા જિલ્લાના ટૂંડાવ પાસે ના પાલડી ગામ વિકાસ ની સાથે સાથે  નજીકના લામડાંપુરા ગામ ને જોડતાં  એક સારા રોડ રસ્તા ને ઝંખી રહ્યું છે  સાવલી તાલુકાના પાલડી  ગામ થી દેશ નું ભવિષ્ય એવા અસંખ્ય  વિદ્યાર્થીઓ  બાજુમાં આવેલ લામડાંપુરા ગામે ચાલી ને પ્રાથમિક અને માધ્યમિક અભ્યાસ માટે  ચોમાસામાં કાદવ કીચડ વાળા પસાર થતાં હોય તેવો  એક સારા રોડ રસ્તા માટે ઝંખી  રહ્યા છે  વહીવટી તંત્ર આશરે 600 મીટર જેવો રસ્તો  બનાવે તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓ એ માંગ કરી હતી

Advertisement

Trending

Exit mobile version