Ahmedabad
મણિનગર સ્વામનારાયણ સંપ્રદાય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની અનુજ્ઞાથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શ્રી મુકતજીવન સ્વામીબાપા આર્ટસ, કોમર્સ એન્ડ બી.સી.એ મહિલા કોલેજ, ભૂજ ખાતે મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામીએ શાંતિના પ્રતિક સમી સફેદ પાધ, કમળના પુષ્પના હારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.