Panchmahal
પાવાગઢ તલાટી પ્રકાશ ચૌધરીનો ભોગ લેવામાં કોનો હાથ ????
પ્રતિનિધિ દિપક તિવારી
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરીને અશિસ્ત ભર્યા વહી વટી વર્તુણક બદલ સસ્પેન્ડ કરવાના જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાના હુકમથી આઘાતમાં સરકી ગયા છે જેથી પાવાગઢના સરપંચ માજી સરપંચો જાગૃત યુવકો દ્વારા તલાટી પ્રકાશ ચૌધરી ને અન્યાય કરવામાં આવ્યો હોવાની લેખિત માંગણીઓ સાથે આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખ કામિની સોલંકી ને રજુઆત કરી હતી.
આ સમયે હાજર રહેલા કાલોલ ભાજપના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ પાવાગઢના અગ્રણીઓની રજુઆત અને તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરીની પ્રશંશિયની કામગીરી ની વિગતો સાંભળ્યા બાદ રાજ્ય સરકારના પંચાયત મંત્રી ને ફોન કર્યો હતો તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરી ને થયેલા અન્યાયને દૂર કરવાની માગણી કરી હતી
પાવાગઢ સ્થિતિ ચાંપાનેગામ પંચાયતની આકસ્મિક મુલાકાતેઆવેલા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએએચ ટી મકવાણા તલાટી કમ મંત્રીપ્રકાશ ચૌધરી ના ગેરહાજરીના અરેબી જવાબો વચ્ચે મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દેવાનાઘેર શિસ્ત ભર્યા વલણ સામેપંચાયત કચેરીનું તાળું તોડીને રેકોર્ડ જપ્ત કર્યું હતું ત્યાં સુધી તો બરાબર હતું પરંતુ આ ઘટના ક્રમ બાદ જિલ્લા વિકાસ અધિકારી એસટી મકવાણા લગભગ ચાર જ દિવસોમાં ટૂંકી દિવસની કારણદર્શક નોટીસ ના સુનાવણીના અંતે ચાંપાનેર તલાટી કમ મંત્રીને પ્રકાશ ચૌધરી નોકરી એથી સસ્પેન્ડદેવામાં આવ્યા હતા જોકે પ્રવાસ ધામ પાવાગઢના સર્વાંગી વિકાસમાં ઉત્સાહપૂર્વક ફરજો અદા કરતા તલાટી કમ મંત્રીપ્રકાશ ચૌધરી સામે સસ્પેન્ડ કરવા સુધીનીઆ કાર્યવાહી કરવાથી આઘાત અનુભવ્યો છે રજૂઆત કરવા આવેલા અગ્રણીઓનું કહેવું છે કે માંચી ખાતે આવેલા ઐતિહાસિક તળાવમાં ગેરકાયદે દબાનો કરીને શ્રદ્ધાળુઓને પરિક્રમા કરાવતા રોપ વેના સંચાલકો ને નોટીસ આપી ગેરકાયદેસર દબાનો દૂર કરવાની અપીલ કરતી નોટીસ માં તલાટી કમ મંત્રી પ્રકાશ ચૌધરી નો ભોગ લેવામાં આવ્યો હતો