Panchmahal
વેજલપુર પાસે એક બાઈકે બીજી બાઇક ને ટક્કર મારતા મહિલાનુ મોત

પંચમહાલ જીલ્લામાં ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર પાસે એક બાઈક ચાલકે બીજી બાઇકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ મહિલાનું મોત. ગોધરા વડોદરા હાઇવે પર વેજલપુર એકલવ્ય સ્કૂલ સામે બાઈક ચાલે કે આગળ ચાલતી બાઈકને ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ મહિલાનું ગંભીર ઈ જાઓ થતા સારવાર દરમિયાન મોત નિપજેલ છે
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા વડોદરા હાઈવે રોડ વેજલપુર પાસે એક લવ્ય સ્કૂલ સામે પસાર થતી બાઈક જીજે20 AR ૫૧૦૩ પૂર ઝડપે હંકારી લાવી આગળ ચાલતી બાઈક જીજે ૧૭ બી.આર ૭૨૨૪ ને પાછળ થી ટક્કર મારી અકસ્માત થતાં બાઈક ચાલાક વિઠ્ઠલ ભાઈ સોલંકી ની પાછળ બેઠેલ મહિલા ભાવનાબેન ને પાડી દેતા માથા અને મોઢા ના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન ભાવના બેન નું મૃત્યુ થયુ હતુ જેની ફરિયાદ વેજલપુર પોલીસ મથક નોંધવવા માં આવી હતી