Gujarat
અખિલ ભારતીય પંચાયત પરિષદ ના ગુજરાતે ઉપલેટા તાલુકા પંચાયતની મુલાકાત લીધી

અખિલ ભારતીય પંચાયત પરિષદ ના ગુજરાત રાજ્યના પ્રમુખ હિરેનભાઈ દુધાત્રા તેમજ ઉપપ્રમુખ રાજુભાઈ રાવલની અધ્યક્ષતા હેઠળ ઉપલેટા તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી તેમજ ઉપલેટા તાલુકા ના AIPP ના પ્રમુખ નયનભાઈ વેકરીયા ઉપપ્રમુખ અરશીભાઈ આહીર તેમજ મહિલા સમિતિ ઉપપ્રમુખ અસ્મિતાબેન મુરાણી ચંપાબેન ગજેરા રેખાબેન ડોબરીયા નિર્મલાબેન ડોબરીયા અને જીજ્ઞાબેન તથા ગીતાબેન સાથે ઉપલેટા તાલુકા ની શુભેચ્છા મુલાકાત લીધી હતી