Connect with us

Offbeat

જોયું છે ક્યારેય ૧૭ ઇંચ લાંબું અને એક ફુટ પહોળું પગના પંજાનું નિશાન: જાણો કોનું હશે તે

Published

on

Ever seen a 17-inch-long, one-foot-wide paw print: Find out who it belongs to

પેન્સિલ્વેનિયામાં એક  હાઇકરને ૧૭ ઇંચ લાંબા અને એક ફુટ પહોળા પગના પંજાનું નિશાન મળ્યું છે. પોતાની વાતને સાબિત કરવા તેણે આ ફુટના ફોટો પણ લીધા છે. તે તેના પરિચિત એવા વુડલૅન્ડ વિસ્તારમાં ફરી રહ્યો હતો, જ્યાં તેણે મહાકાય બિગફુટ ટ્રૅક શોધી કાઢ્યો હતો. એમાંનું સૌથી મોટું નિશાન ૧૭ ઇંચ લાંબું અને એક ફુટની પહોળાઈ ધરાવતું હતું.

Ever seen a 17-inch-long, one-foot-wide paw print: Find out who it belongs to

આ ટ્રૅકના ફોટો લઈને બિગફુટ ફીલ્ડ રિસર્ચર્સ ઑર્ગેનાઇઝેશન (બીએફઆરઓ) પેજ પર મૂક્યા છે અને કૅપ્શનમાં લખ્યું છે કે ‘આ વિસ્તારમાં હું ત્રણ વર્ષ હતો તથા અહીં કાદવમાં મેં અનેક નાનાં-મોટાં પદચિહનો જોયાં છે. આમાં સૌથી મોટું પગનું નિશાન ૧૭ ઇંચ લાંબું અને એક ફુટ પહોળું છે.’

Advertisement
error: Content is protected !!