Connect with us

Food

15 મિનિટમાં બાળકો માટે બનાવો ટેસ્ટી સ્વીટ કોર્ન સેન્ડવિચ

Published

on

Make Tasty Sweet Corn Sandwiches for Kids in 15 Minutes

સ્વીટ કોર્ન સેન્ડવિચ બનાવવા માટેની સામગ્રી

  • મકાઈ 1 કપ (બાફેલી)
  • બ્રેડ સ્લાઈસ
  • ટામેટા 1/2 કપ (સમારેલા)
  • ડુંગળી 1/2 કપ (ઝીણી સમારેલી)
  • કોથમીર 1 ચમચી (ઝીણી સમારેલી)
  • મીઠું, મરી પાવડર
  • ચટણી અથવા મેયોનેઝ

Make Tasty Sweet Corn Sandwiches for Kids in 15 Minutes

બનાવવાની રીત

Advertisement
  1. આ સેન્ડવિચને બનાવવા માટે એક બાઉલમાં બાફેલી મકાઈ, મીઠું, કાળા મરી પાવડર, ડુંગળી, ટામેટા, કોથમીર વગેરેની સાથે મિક્સ કરી લો.
  2. આ પછી એક બ્રેડ સ્લાઈસને લો અને તેના પર ચટણી અથવા મેયોનીઝ લગાવો.
  3. હવે તૈયાર કરેલા મિશ્રણને બ્રેડ સ્લાઈસ ઉપર એક ચમચી વડે લગાવો અને બીજી બ્રેડ સ્લાઈસથી ઢાંકી દો.
  4. જો તમે ઈચ્છો તો તેને ગ્રીલ કરીને ટિફિનમાં રાખી શકો છો.
error: Content is protected !!