Panchmahal
પરોલી માં શનીદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા ઘોઘંબા માં શનિ દેવ નું આ પ્રથમ મંદિર

ગોકુળ પંચાલ દ્વારા
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે ભગવાન શનીદેવની મુર્તિ ની ભુદેવો દ્વારા પુંજા અર્ચના કરી ભાવ થી પ્રતિષ્ઠા કરવામાં આવી બ્રાહ્મણો દ્વારા મંત્રોચાર કરી મંદિર માં પૂર્તિની પધરામણી કરી હતી પાંચ વર્ષ પહેલાં ગામમાં એક મંદિર બનાવવા આવયુ હતુ તે મંદિરની મુર્તિ લેવા માટે ગયા હતા ત્યારે આ એક મુર્તિ ભગવાન શનિદેવ ની વેપારી દ્વારા ભુલથી આપી દેવાઈ હતી
અને જ્યારે વેપારીને જાણ કરવામાં આવી ત્યારે વેપારી એ ગામમાં શનિદેવ નું મંદિર બનાવી પ્રસ્થાપીત કરવા જણાવ્યુ હતું અત્રે ઉલ્લેખનીય છે કે શનિદેવ નું મંદિર ઘોઘંબા તાલુકામાં આ પ્રથમ મંદિર છે શનિદેવ સ્વયંમ વેપારી ના સ્વાંગ માં પરોલી સ્થાયી થયા હોવાની લોક્ મુખે ચર્ચાઇ છે