Kheda
ઠાસરા તાલુકા પંચાયત પ્રમુખ નાં પુત્ર એ આપઘાત કર્યો

ઠાસરા તાલુકાના પંચાયત પ્રમુખ ભાજપ ના કાનજીભાઈ સોલંકી નાં 28 વર્ષીય પુત્ર રાહુલ કાનજી ભાઈ સોલંકી દ્વારા આજરોજ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
માસરા ગામ ખાતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ મોત ને વ્હાલું કર્યું
મૃતક રાહુલ સોલંકી પોતાની પત્ની તથા એક બાળક સાથે માસરા ગામે રહેતો હતો અને ખેતી કામ કરતો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે
યુવાન પુત્ર નાં મોત થી સમગ્ર પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યુ છે
હાલ મૃતક યુવાન નાં મૃતદેહ ને ડાકોર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે